GSTV
Home » News » જસદણની જંગ : ચૂંટણી માટે 262 ઇવીએમ પહોંચ્યા જસદણ, 126 મથકો સંવેદનશીલ જાહેર

જસદણની જંગ : ચૂંટણી માટે 262 ઇવીએમ પહોંચ્યા જસદણ, 126 મથકો સંવેદનશીલ જાહેર

ભાજપ-કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બનેલી જસદણ વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા તૈયારીનો ધમધમાટ શરૂ થયો છે. મતદાન માટે ઉપયોગમાં આવનારા ઈવીએમ જસદણ પહોંચી ગયા છે. તેમજ ચૂંટણી પંચના કર્ચમારીઓએ ઈવીએમની ચકાસણી કરી છે. જસદણ પેટા ચૂંટણી માટે 262 ઈવીએમ લાવવામાં આવ્યા છે. ઈવીએમ મશીનની સાથે વિવીપેટ મશીનની પણ ચકાસણી કરાઈ છે. જસદણ પેટા ચૂંટણીમાં 2 લાખ 32 હજાર મતદારો છે. અને 262 મતદાન મથકો છે. જેમાંથી 126 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા છે.

READ ALSO 

Related posts

આનંદો : 5000થી 21,000 સુધી વધી ગયો આ સરકારી કર્મચારીઓનો પગાર, મળશે પ્રમોશન

pratik shah

સ્વચ્છતા પર અનોખી રીતે લોકોને જાગૃત કરી રહ્યો છે પુણેનો આ સફાઈ કર્મચારી

Mansi Patel

ઘરવાળાઓએ આ વાત પર કર્યો ખેસારીની નાકમાં દમ, કેમેરા પર માંગી માફી

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!