GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

જસદણના જંગમાં સિદ્ધુ, કોનો ઉલ્લેખ કરીને કહ્યું ‘ઠાકુર તો ગયા….’

પેટાચૂંટણીના અંતિમ કલાકમાં કોંગ્રેસના નેતા નવજોત સિદ્ધુએ ધુંઆધાર બેટિંગ કરી. સિદ્ધુએ પીએમ નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, સીએમ વિજય રૂપાણી ઉપરાંત ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયાને આડે હાથ લીધા. તેમણે પીએમ મોદીની મીમીક્રી કરતા કહ્યું કે તમારા ખાતામાં 15 લાખ આવવાના હતા તેનું શું થયું. ત્રણ રાજ્યોની ચૂંટણીમાં ભાજપની હારનો ઉલ્લેખ કરતા સિદ્ધુએ કહ્યું કે મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ગયા અને હવે જસદણમાંથી બાવળીયા પણ જવાના છે. કુંવરજી જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે પીએમ મોદી કહેતા કે બાવળીયા ઉખેડી ફેંકો. હવે કોંગ્રેસે બાવળીયા ઉખેડી દીધા છે જે ભાજપને વાગશે. સિદ્ધુએ ખેડૂતાના દેવા માફીનો પણ મુદ્દો ઉછાળ્યો હતો.

સંબોધન દરમ્યાન સિદ્ધુએ રાજ્ય સરકારની યોજનાઓ પર પણ સિક્સરો લગાવી. સિદ્ધુએ વીજ બીલ માફ કરવાની સરકારની જાહેરાતને લોલીપોપ ગણાવી. સાથે જ કુંવરબાઈનું મામેરું યોજના અને સુજલામ સુફલામ મુદ્દે પણ કટાક્ષ કર્યા.

Read Also

Related posts

ઉત્તર ગુજરાતને રવિવાર પડ્યો ભારે, એક જ દિવસમાં 34 લોકો આવ્યા કોરોના પોઝિટીવ

Harshad Patel

વકરતા જતા જીવલેણ કોરોના વાયરસના કેસો વચ્ચે રાજકોટ કલેક્ટર લઇ શકે છે આ મોટો નિર્ણય, લાંબી લાઈનો લાગશે

pratik shah

સરકારી અધિકારીઓ માટે નવું ફરમાન, લગ્ન પ્રસંગમાં જાઓ તો આ માહિતી આપવી પડશે ફરજિયાત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!