GSTV
Home » News » જાપાનમાં ડ્રોન વિમાનને લઈ આવ્યો અનોખો કાયદો, જાણશો તો રહી જશો તો દંગ….

જાપાનમાં ડ્રોન વિમાનને લઈ આવ્યો અનોખો કાયદો, જાણશો તો રહી જશો તો દંગ….

જાપાનમાં તેજીથી વધી રહેલી દુર્ઘટનાઓને ધ્યાને રાખી સંસદના નીચલા ગૃહમાં નવા વિધેયકને મંજૂરી મળી ગઈ છે, જે હેઠળ દારૂ પીને 200 ગ્રામથી વધુ વજનવાળા ડ્રોન ઉડાવવા પર 3,00,000 યેન અથવા 2,750 ડોલર (આશરે 2,00,000 લાખ રૂપિયા) નો દંડ પણ ચૂકવવો પડી શકે છે.

ડ્રોન સાથે ખતરનાક સ્ટંટ કરવા પર 5,00,000 યેન (આશરે 3.25 લાખ રૂપિયા) સુધીનો દંડ પણ ભરવો પડી શકે છે. પરિવહન મંત્રાલયના એક અધિકારીએ એએફપીને જણાવ્યું કે, અમારું માનવું છે કે, દારૂ પીને ડ્રોન ચલાવવું તેટલું ગંભીર છે જેટલું દારૂ પીને ગાડી ચલાવવી.

READ ALSO

Related posts

પોષક ગુણોનો ખજાનો છે સરગવાની શીંગ, ફાયદા જાણશો તો આજથી જ ખાવા લાગશો

Bansari

પતિ-પત્ની વચ્ચે થતી રહેતી હોય ખટપટ, તો ઘરમાં મુકી દો આ મૂર્તિ

Bansari

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં સગાએ ડોક્ટરને લાફો મારતા તબીબો હડતાલ પર ઉતર્યા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!