GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

22 વર્ષની પહેલવાન હના કિમુરાનું રહસ્યમય સંજોગોમાં મોત, આ કારણે થઈ હતી સાઈબર બુલિંગનો શિકાર

જાપાનની પ્રોફેશનલ પહેલવાન હના કિમુરાનું માત્ર 22 વર્ષની વયે મોત થઈ ગયું. હના કિમુરા એક લોકપ્રિય વેબ સિરીઝ ટેરેસ હાઉસમાં જોવા મળી હતી. રેસલિંગ ઓર્ગેનાઇઝેશને હના કિમુરાનું નિધન થયું હોવાની વાતને સમર્થન આપ્યું હતું. જાપાની પહેલવાનને તાજેતરમાં જ સાઇબર બુલિંગનો સામનો કરવો પડ્યો હતો. તેના મોતનું કારણ જાણી શકાયું નથી પરંતુ તાજેતરમાં જ તેણે સોશિયલ મીડિયા પર પ્રશંસકોને અલવિદા કહેતો ગુડ બાય મેસેજ પોસ્ટ કર્યો હતો.

મને માફ કરી દેજો

કિમુરાએ તેની અંતિમ પોસ્ટમાં લખ્યું હતું કે હું તમને પ્રેમ કરું છું. તમારી ઉંમર લાંબી હોય અને ખુશનુમા હોય, મને માફ કરી દેજો.
તે નેટફ્લિક્સની વેબ સિરીઝ ટેરેસ હાઉસ. ટોક્યો 2019-2020ની સદસ્ય હતી. આ છ અજાણ્યા લોકોની વાર્તા છે. સ્થાનિક મીડિયાનું કહેવું છે કે તેનું મોત શો પર તેની કમેન્ટ અને વર્તનને કારણે ઓનલાઇન બુલિંગ બાદ થઈ છે.

READ ALSO

Related posts

મુંબઇ હુમલામાં સામેલ ખૂંખાર આતંકવાદીની હત્યા, ભારતમાં હુમલા માટે તૈયાર કરતો હતો આતંકીઓ

Bansari

મુંબઇગરાઓ છત્રી-રેઇનકોટ કાઢી રાખજો! આ વિસ્તારોમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Bansari

મુકેશ અંબાણી પર લક્ષ્મીજી મહેરબાન, Jioમાં 1894 કરોડનું રોકાણ કરશે આ કંપની

Bansari
Do NOT follow this link or you will be banned from the site!