વિશ્વના ખાણીપીણીના સર્વશ્રેષ્ઠ સ્થાનની એક યાદી જાહેર કરવામાં આવી છે જેમાં પહેલા ક્રમે જાપાનના રેસ્ટોરન્ટ આવે છે. આ યાદીમાં બીજે સ્થાને પણ જાપાનનું જ રેસ્ટોરન્ટ છે યોસુકે સુગાનું રેસ્ટોરન્ટ સુગાલાબો નાનું છે તેમાં માત્ર 20 ટેબલ છે પરંતુ તેને મિશેલિન સ્ટાર મળી ચુક્યો છે.

પરંતુ ફ્રાંસની આ યાદીમાં તે પ્રથમ સ્થાને છે. સુગાલાબોની પ્રગતિ જોઈ સૌ કોઈ આશ્ચર્યમાં પડી જાય છે. કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી આ યાદીમાં જે પહેલા 1000 રેસ્ટોરન્ટના નામ હતા તેમાં તેનું નામ ન હતું. આ સાથે પહેલા સ્થાન પર પેરિસનું ગાય સેવોય અને ન્યૂયોર્કનું બર્નાર્ડિન આવે છે.

શેફ સેઈજી યામામોટોનું જાપાનની રાજધાનીમાં આવેલું રેયુજિન રેસ્ટોરન્ટ આ યાદીમાં 30માં સ્થાનેથી પહેલા સ્થાને પહોંચ્યું છે. આ રેસ્ટોરન્ટ નવા પ્રયોગો કરવા માટે પ્રસિદ્ધ છે. બીજા સ્થાને આ યાદીમાં કુલ સાત રેસ્ટોરન્ટ છે. રેકિંગ અનુસાર સારા રેસ્ટોરન્ટની સંખ્યા જાપાન અને ચીનમાં સૌથી વધારે છે. આ રેકિંગ ચાર વર્ષ પહેલા શરૂ થઈ હતી. તેમાં 1000 રેસ્ટોરન્ટના નામ છે જેમાંથી 130 જાપાનના અને 126 ચીનના છે.
READ ALSO
- ઉત્તર પ્રદેશમાં દુષ્કર્મની ઘટનાઓ વધતા સીએમ યોગી આદિત્યનાથે લીધો આ મોટો નિર્ણય
- બળાત્કારીઓને 21 દિવસમાં મળશે મોતની સજા, આ સરકાર 48 કલાકમાં જ પસાર કરશે બિલ
- આ મહિલા બની વર્તમાન સમયની સૌથી યુવા વડાપ્રધાન, માત્ર આટલી છે ઉમર
- આ દેશમાં અચાનક જ્વાળામુખી ફાટતા આકાશ ધુમાડાથી છવાયું, પાંચના મોત અનેક લાપતા
- નિર્ભયા ગેંગરેપના નરાધમોને ફાંસી આપવાની સરકારે તૈયારીઓ શરૂ કરી