GSTV
Gujarat Government Advertisement

ટીપ્સ/ જાપાનના લોકો આ ટ્રીકથી ઘટાડે છે પોતાનો વજન, ફરી ક્યારેય નહી થાય મોટાપાનો શિકાર

વજન

Last Updated on February 28, 2021 by Sejal Vibhani

વજન વધવાની સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે લોકો પાણીની જેમ પૈસા વેસ્ટ કરતા હોય છે. છતાં પણ તેમનો વજન ઓછો થતો નથી. ઘરેલુ નુસ્ખાથી લઈને ડોક્ટર્સની મોંઘી દવાઓથી પરેશાન થઈ અંતમાં તમારે મેદસ્વિતા સાથે સમજૂતી કરી તેનો સ્વિકાર કરી લે છે. પરંતુ તમે ઈચ્છો તો સરળતાથી અને સારા જાપાની ફોર્મ્યુલાનો ઉપયોગ કરી મેદસ્વિતાથી છૂટકારો મેળવી શકો છો.

મેદસ્વીતા ઓછી કરવા માટે જાપાનની આ એક સરળ પ્રક્રિયા છે. એટલા માટે તમારે દિવસની શરૂઆત ગરમ પાણી સાથે કેળુ ખાઈને કરવી જોઈએ. જણાવી દઈએ કે જાપાનમાં ઘણા લોકો પોતાના સવારના નાસ્તામાં આ ડાયેટને ફોલો કરે છે. તેને જ અસા ડાયેટ કહેવામાં આવે છો આવો જાણીએ આખરે તે કેવી રીતે તમારા વજનને ઓછો કરવામાં કારગત છે.

આ કારણે નહીં થાવ મેદસ્વી

કેળું તમારા મેટાબોલિઝમ સિસ્ટમને સ્વસ્થ રાખવામાં મદદગાર છે. તેમજ તમારા પાચન તંત્રને વધુ સારુ બનાવી પાચનક્રિયામાં સુધારો કરવામાં સહાયક છે. આ એક પ્રકાર સ્ટાર્ચથી ભરપૂર હોય છે. જેમાં ગ્લાઈસેમિક ઈંડેક્સની માત્રા ખૂબ ઓછી હોય છે. કેળામાં ઉપસ્થિત ફાઈબર પેટમાં કબ્ઝની પરેશાની થવા દેતા નથી. અને મનને સંતુષ્ટી આપવાની સાથે જ કાર્બોહાઈડ્રેટના અતિરિક્ત અવશોષણને રોકવામાં મદદ કરે છે.

ભૂખ ઓછી કરવામાં મદદગાર

સ્ટાર્ચ અને હેલ્ધી કાર્બોહાઈડ્રેટથી ભરપૂર આ ડાયેટ આખો દિવસ તમારા શરીર પર ચઢતા મોટાપાને ઓછું કરવામાં તમારી મદદ કરે છે. સવારના નાસ્તામાં કેળા સાથે ગરમ પાણીનું સેવન મોડે સુધી તમારું પેટ ભરેલું રાખવામાં મદદ કરે છે. આ જ કારણે તમને ભૂખ પણ ઓછી લાગે છે.

કેવી રીતે કરવું કેળાનું સેવન

સૌ પ્રથમ સવારે ઉઠતા જ એક ગ્લાસ ગરમ પાણી પીવો. પછી અડધો કલાક બાદ 2 કેળા ખાવ તમે ઈચ્છો તો તમારી ભૂખ અનુસાર કેળાની માત્રા વધારી કે ઘટાડી શકો છો.

દાડમ

દાડમ એક જાદુઈ ફળ છે. દરરોજ એક લાલ દાડમ ખાઈને માત્ર તમે તમારું વજન જ ઓછું નથી કરી શકતા પરંતુ તે શારીરિક નબળાઈ પણ દૂર કરવામાં સહાયક હોય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે તે ખૂબ જ ફાયદાકારક છે.

સફરજન

આમ તો સફરજન લાલ અને લીલા બે રંગમાં ઉપલબ્ધ છે પરંતુ લાલ સફરજન ખૂબ સરળતાથી મળી જાય છે. સફરજન વિટામીન સીના ગુણોથી ભરપૂર હોય છે. લાલ સફરજનમાં પર્યાપ્ત માત્રામાં ફાઈબર્સ મળે છે. તેનાથી પાચન ક્રિયાતો સારી થાય જ છે પરંતુ તે ભૂખ નિયંત્રણ કરવામાં પણ મદદ કરે છે.

રાસબરી

વજન ઓછું કરવા માટે જરદાળુથી વધુ સારો બીજા કોઈ ઉપાય નથી. જરદાળુનું સેવન કરવાથી ઈમ્યૂનિટી સિસ્ટમ મજબૂત બને છે સાથે જ સવારના સમયે તેનું સેવન કરવાથી આખો દિવસ પર્યાપ્ત ઉર્જા પણ મળી રહે છે.

ચેરી

ચેરી વજન ઓછો કરવા માટે ચેરીનું સેવન પણ ખૂબ સારું અને કારગત ઉપાય છે. ખાલી પેટે ચેરીનું સેવન ખૂબ ફાયદા કારક હોય છે.

સ્ટ્રોબેરી

દરરોજ 5 થી 6 સ્ટ્રોબેરી ખાવાથી વજન ઘટાડવામાં ફાયદો તો થાય જ છે પરંતુ તેના સેવનથી ઈમ્યુનિટી સિસ્ટમ પણ મજબૂત બને છે. ત્વચાને લાંબા સમય સુધી ખુબસુરત અને જવાન રાખવા માટે પણ સ્ટોબેર ખુબ ફાયદા કારક છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કોવિડ લક્ષણો: શરદી, ફ્લૂ કે કોરોનાવાયરસ? આ લક્ષણો થી ઓળખો

Pravin Makwana

હેલ્થ/ અનેક બીમારીઓ સામે રક્ષણ આપે છે તમાલપત્ર, તેની ચા પીવાના છે અઢળક ફાયદા

Bansari

હેલ્થ/ સવારે ઉઠતા વેત પાણીમાં એક ચપટી આ એક વસ્તુ મિક્સ કરીને પીઓ, પછી જુઓ કેવી માખણની જેમ ઓગળે છે ચરબી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!