જન્માષ્ટમી 2020: વિશેષ સંયોગ બની રહ્યો છે આ વર્ષે, જાણો શું છે વ્રતનું મહત્વ અને શુભ મુહૂર્ત

Last Updated on August 12, 2020 by Bansari આપણા દેશમાં જન્માષ્ટમીના તહેવારનું વિશેષ મહત્વ છે. આ વર્ષે જન્માષ્ટમી 11-12 ઓગસ્ટે ઉજવવામાં આવશે. જ્યોતિષાચાર્યએ જણાવ્યા અનુસાર આ દિવસે વ્રત ગૃહસ્થ માટે 11 ઓગસ્ટે અને સાધુ મહાત્માઓ માટે 12 ઓગસ્ટે ફળદાયક યોગ છે. સપ્તમિ યુતિ હોવાથી પરમ ઐશ્વર્યશાળી યોગમાં ઘણાં વર્ષો બાદ … Continue reading જન્માષ્ટમી 2020: વિશેષ સંયોગ બની રહ્યો છે આ વર્ષે, જાણો શું છે વ્રતનું મહત્વ અને શુભ મુહૂર્ત