GSTV
Home » News » જન્માષ્ટમી 2018 : આ વર્ષે છે વિશેષ સંયોગ, ભૂલથી પણ ન કરો આ કામ

જન્માષ્ટમી 2018 : આ વર્ષે છે વિશેષ સંયોગ, ભૂલથી પણ ન કરો આ કામ

ભાદરવા માસની કૃષ્ણ પક્ષની અષ્ટમીના રોજ જન્માષ્ટમી ઉજવાય છે.  આ વખતે આ 2 અને 3 સપ્ટેમ્બરના રોજ છે. આ વખતે જન્માષ્ટમી પર જયંતીનો યોગ બની રહ્યો છે. જે દ્વાપર યુગમાં કૃષ્ણ જન્મ સમયે બન્યો હતો. તેથી આ દિવસે પૂજાના સમયે કેટલીક વાતોનુ વિશેષ ધ્યાન રાખવુ પડશે.

  1. આ દિવસે જો તમે બીજાને નુકશાન પહોંચાડો છો તો તેનુ ત્રણ ગણુ પાપ પણ તમને ભોગવવુ પડે છે. તેથી જન્માષ્ટમી પર કોઈ ખરાબ કામ ન કરો.

  1. એવુ કહેવાય છે કે આ દિવસે કનૈયાની જૂની મૂર્તિની પૂજા પણ કરવી જોઈએ.

 3. જન્માષ્ટમીના વ્રતને વ્રતરાજ પણ કહેવાય છે. આ દિવસે ઘરમાં શાંતિ અને સદ્દભાવ કાયમ રાખવાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેથી             વિવાદ કલેશથી દૂર રહો.

  1. વિષ્ણુ પુરાણ મુજબ આ દિવસે ભગવાનના ભોગમં તુલસીના પાન જરૂર હોવા જોઈએ. તુલસી વગર ભગવાન પ્રસાદ સ્વીકાર કરતા નથી.

  1. જન્માષ્ટમીમાં સાત્વિક ભોજન કરવુ જોઈએ. આ દિવસે માંસ, માછળી અને મદિરાનુ સેવન ન કરો.

Related posts

વિરાટ કોહલીની RCBમાં સામેલ થઇ આ મહિલા, IPLમાં પહેલીવાર થયો આવો ઐતિહાસિક બદલાવ

Bansari

આ Appના કારણે ધડાધડ ઉતરે છે તમારા ફોનની બેટરી, ડિસ્પ્લેને પણ છે ખતરો

Bansari

કેટરિનાએ 2 વર્ષ પહેલાં જોયું હતું આ સપનું, આખરે થયું સાકાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!