GSTV
Home » News » ‘ચોકીદારે’ ભારે કરી, જાણો છો ક્યાંથી આવ્યો આ ચોકીદાર શબ્દ?

‘ચોકીદારે’ ભારે કરી, જાણો છો ક્યાંથી આવ્યો આ ચોકીદાર શબ્દ?

લોકસભા ચૂંટણી શરૂ થતા પહેલા શરૂ થયેલા પૂરજોશ ચૂંટણી માહોલમાં ‘મૈં ભી ચોકીદાર’ નામનું કેમ્પેન શરૂ કર્યુ છે. કેમ્પેન પર કરોડો લોકો પોતાના નામની આગળ ‘મેં ભી ચોકીદાર’ લગાવી રહ્યાં છે.

સોશિયલ મીડિયામાં જે ચોકીદાર નામની ચર્ચા છેડાઈ છે, તે ઉર્દૂના શબ્દ ચોકીમાંથી નિકળે છે. ચોકી કોઈ ગામની રક્ષણમાં રહેલા લોકોના એક સ્થાનને કહે છે. જૂના જમાનામાં લોકો ગામને ચોરો અને ભાંગફોડિયા તત્વથી બચાવવા માટે ચોકી અને ચોકીદારોનું મેનેજમેન્ટ કરતા હતાં.

સ્કૂપવ્હૂપકી રીપોર્ટ મુજબ, ઉર્દૂના શબ્દ ચૌકી (Outpost) અને દાર (રક્ષક) ને મળીને ચોકીદારનું નિર્માણ થયુ છે. ચોકીદાર શબ્દનો અર્થ તમને Oxford Dictionaryમાં મળી જશે. ચોકીદાર હાલમાં ગામની રક્ષા કરવાના સ્થાને કોઈ બિલ્ડિંગ અથવા પછી ઘરની સુરક્ષા કરવામાં તૈનાત થાય છે. પહેલા ગામની રખેવાળી માટે તેમની નિમણુંક કરવામાં આવતી હતી. આ ગામની ચારે દિશામાં ચોકી બનાવીને તેની રખેવાળી કરતા હતાં.

READ ALSO

Related posts

મોદી મંચ પર રામલીલા બતાવે છે,મંચની પાછળ સીગારેટ પીવે છે: આ નેતાએ PM મોદી પર કર્યા આકરા પ્રહારો

Riyaz Parmar

Weather Update: આવતા 48 કલાકમાં આવી શકે છે આ વિસ્તારોમાં તોફાન, બાદમાં હવામાનમાં થશે ફેરફાર

Nilesh Jethva

ચૂંટણીમાં 742 કરોડ રોકડા પકડાયા : ડ્રગ્સ પકડાવાના મામલે ગુજરાત મોખરે, 524 કરોડનું ડ્રગ્સ પકડાયું

Mansi Patel