બૉલીવુડની ખુબસુરત અદાકારા જ્હાન્વી કપૂર આજકાલ કામમાંથી સમય કાઢી ક્વોલિટી ટાઈમ પસાર કરી રહી છે. તેઓ પોતાના મિત્ર સાથે મસ્તી કરી રહી છે. આ વચ્ચે જાહ્નવી કપૂર સતત પોતાના ફોટોસ અને વિડિયોઝ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. જેને જોઈ ફેન્સ ઘાયલ થઇ રહ્યા છે, હવે તેણે પાંદડા પાછળ ઉભી કેટલાક પોઝ આપ્યા છે જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. જુઓ ફોટો
બોલ્ડનેસએ જીત્યું દિલ

આ તસ્વીરોમાં જ્હાન્વી કપૂરનો અંદાજ ઘણો બોલ્ડ જોવા મળી રહ્યો છે.
આ રીતે બતાવી અદાઓ

જ્હાન્વીએ અહીં દરેક પોઝમાં પોતાની અદાઓ બતાવી જેને જોઈ ફેન્સ તેની તારીફ કરી રહ્યા છે.
કોણે કરી જ્હાન્વીને કિસ

તેમણે આ ત્રણ ફોટો શેર કરી છે, જેના કેપ્શનમાં તેણે લખ્યું, ‘Kisses from the Sun’.
ફ્લોરલ ડ્રેસમાં જ્હાન્વી

ફ્લોરલ પ્રિન્ટની સ્ટ્રિપ્ડ ડ્રેસ પહેરી છે. આ ડ્રેસ સતાહૈ તેમણે ગળામાં એક મોટી વાળો નેકલેસ પહેર્યો છે. એમની હેરસ્ટાઇલ હંમેશાની જેમાં ઘણી અલગ જોવા મળી રહી છે.
પહેલા પણ કરી ચુકી છે ઘાયલ

જણાવી દઈએ કે આ પહેલા જ્હાન્વી કપૂર માલદીવથી બોલ્ડ ફોટો શેર કરી ચર્ચામાં આવી ચુકી છે.
પોતાને આપ્યો હતો આ ટેગ
તેમણે આ શરારતી અંદાજ વાળી આ તસ્વીર શેર કરી ‘આયલેન્ડ ગર્લ’ જણાવ્યું હતું.
Read Also
- માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મળી આઝાદી
- તારીખ 7-6-2023, જાણો બુધવારનું પંચાંગ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા
- પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ
- જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ