GSTV
Home » News » ફેશન શોમાં છવાઈ જાહન્વી-ખુશી, સૈફ અલી ખાનની દીકરી સારાનો હતો આગવો અંદાજ

ફેશન શોમાં છવાઈ જાહન્વી-ખુશી, સૈફ અલી ખાનની દીકરી સારાનો હતો આગવો અંદાજ

મુંબઈઃ બોલિવૂડના જાણીતા ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાનો ફેશન શો બુધવાર(31 ઓગસ્ટ)ના રોજ યોજાઈ હતો. આ શોમાં સલમાન-કેટરિના શો-સ્ટોપર બન્યા હતાં. જોકે, સલમાન-કેટરિના સિવાય આ શોમાં જાહન્વી કપૂર, ખુશી કપૂર તથા સારા અલી ખાન છવાઈ ગયા હતાં. ટ્રેડિશનલ આઉટફિટમાં આ ત્રણેય ગોર્જીયસ લાગતી હતી.

જાહન્વી કપૂર બ્લૂ સિલ્વર લહેંગામાં જોવા મળી હતી. તો ખુશી કપૂર બોડી ફિટ લહેંગમાં ગ્લેમરસ લાગતી હતી. સારા અલી ખાન બ્રાઉન લહેંગામાં જોવા મળી હતી. જાહન્વી તથા ખુશીએ બોલિવૂડ એક્ટર ઈશાન ખટ્ટર સાથે પણ પોઝ આપ્યા હતાં.

જાહન્વી કપૂર પોતાની ડેબ્યૂ ફિલ્મ ‘ધડક’એ વર્લ્ડવાઈડ 100 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હાલમાં ‘ધડક’ની ટીમ આ સફળતાને સેલિબ્રેટ કરી રહી છે. ‘ધડક’એ મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ની હિંદી રીમેક છે.’ધડક’ બાદ સ્ટાર બની જાહન્વી, બહેનો સાથે બહાર જતાં ચાહકોની વચ્ચે ફસાઈ, અજાણી મહિલાએ માથે હાથ મૂકીને આપ્યા આશીર્વાદ હતા.

Related posts

પરેશ ધાનાણીનો આરોપ, સરકારે કર્યો 39 હજાર કરોડના આઉટ સોર્સિગનો ગોટાળો

Nilesh Jethva

અમદાવાદમાં એસીબીએ એક અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો, લાંચની રકમ જાણીને તમે માથું ખંજવાળશો

Nilesh Jethva

ભડકાઉ અફવા ફેલાવવા બદલ વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર અને ટીક-ટૉક પર FIR નોંધાઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!