GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

રૅમ્પ પર ઉતરતાં જ છવાઇ જ્હાન્વી કપૂર, ટ્રેડિશનલ લુકમાં મચાવ્યો તહેલકો

બોલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે તાજેતરમાં જ લેક્મે ફેશન વીકમાં પોતાના રેમ્પનું ડેબ્યુ કર્યુ. જ્હાન્વીએ લેકમે ફેશન વીક 2018 દરમિયાન નચિકેત બાર્વેના લેટેસ્ટ કલેક્શન મિલેનિયલ મહારાનીઝને પ્રમોટ કર્યુ.

આ દરમિયાન જ્હાન્વી પિન્ક કલરના લહંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ સાથે જ તેને નેચરલ મેકઅપ સાથે સિમ્પલ લુક આપવામાં આવ્યો હતો.

A post shared by R | Elan (@r.elan.official) on

રેમ્પ પર જ્હાન્વી ખૂબ જ કોન્ફીડન્ટ લાગી રહી હતી. તેની અન્ટ્રી થતાં જ દર્શકોએ તેનો ઉત્સાહ વધારવા માટે સીટીઓ વગાડી.

જ્યાં જ્હાન્વીએ રેમ્પ વૉક કર્યુ તેવામાં તેની નાની બહેન ખુશીએ પણ મહેફિલ લૂટી. ખુશી આ દરમિયાન અલગ અલગ આઉટ ફિટમાં જોવા મળી હતી.

તે રેડ ડ્રેસમાં ખૂબ જ ખૂબસુરત અંદાજમાં જોવા મળી પરંતુ બ્લેક શોર્ટ ડ્રેસમાં ખુશીને જોઇને લોકોની નજરો તેના પર ટકી ગઇ.

A post shared by R | Elan (@r.elan.official) on

 જ્હાન્વીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો અનુભવ શેર કરતા લખ્યું કે, ‘રેમ્પ પર ચાલવાનો અનુભવ ધમાકેદાર હતો.’ ઉલ્લેખનીય છે કે જ્હાન્વી કપૂરે પોતાની પ્રથમ ફિલ્મ ‘ધડક’થી સાબિત કરી દીધું છે કે તે બોલીવુડમાં લાંબી ઇનિંગ રમશે.

Related posts

સુશાંતની દિલ બેચારાના ટ્રેલરે હોલિવૂડની આ ફિલ્મનો રેકોર્ડ તોડી નાખ્યો

Mansi Patel

ગુજરાતી ફાર્મા કંપની ઝાયડસ કેડિલાને મેક્સિકોમાં કોવિડ -19 દવાના પરીક્ષણની મંજૂરી, કોરોના સામે લડશે

Dilip Patel

નોકરીની ઉત્તમ તક : NCERTમાં મોટા પ્રમાણમાં પડી છે જગ્યાઓ, પગાર છે 1.44 લાખ રૂપિયા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!