GSTV

કલકત્તામાં ધડકની શૂટિંગ કરી રહી છે જાહ્નવી કપૂર, સેટ પરથી ફોટો થયા LEAK

Last Updated on August 26, 2019 by Alap Ramani

જાહ્નવી કપૂર પોતાની ડેબ્યૂ ફિલ્મ ‘ધડક’ની શૂટિંગ કલકત્તામાં કરી રહી છે. સેટ પરથી તેના અમુક ફોટા લીક થયા છે.

कोलकाता में धड़क की शूटिंग कर रहीं जाह्नवी, सेट से तस्वीरें LEAK

શૂટિંગમાં જાહ્નવીએ સિમ્પલ ડ્રેસ પેહર્યો છે.

कोलकाता में धड़क की शूटिंग कर रहीं जाह्नवी, सेट से तस्वीरें LEAK

કલકત્તાના રસ્તા પર શૂટિંગ કરતી જાહ્નવી કપૂર.

कोलकाता में धड़क की शूटिंग कर रहीं जाह्नवी, सेट से तस्वीरें LEAK

આ પહેલા ફિલ્મની શૂટિંગ મુંબઈમાં થઇ રહી હતી. ત્યારે પણ સેટ પરથી અમુક ફોટા લીક થયા હતા. માતા શ્રીદેવીના નિધન બાદ થોડા દિવસોમાં જાહ્નવી શૂટિંગ પર પછી આવી હતી.

कोलकाता में धड़क की शूटिंग कर रहीं जाह्नवी, सेट से तस्वीरें LEAK

જાહ્નવીના આ લુકની તુલના ફિલ્મ ‘ઇંગ્લિશ-વિંગ્લિશ’ના શ્રીદેવીના લુક સાથે કરવામાં આવી રહી છે.

कोलकाता में धड़क की शूटिंग कर रहीं जाह्नवी, सेट से तस्वीरें LEAK

ધડક મરાઠી ફિલ્મ સેરટનું હિન્દી રીમેક છે. ફિલ્મમાં શાહિદ કપૂરનો ભાઈ ઇશાન ખટ્ટર પણ છે.

कोलकाता में धड़क की शूटिंग कर रहीं जाह्नवी, सेट से तस्वीरें LEAK

ફિલ્મ આ વર્ષે જુલાઈમાં રિલીઝ થશે.

कोलकाता में धड़क की शूटिंग कर रहीं जाह्नवी, सेट से तस्वीरें LEAK

ફિલ્મની શૂટિંગ કલકત્તા, મુંબઈ અને રાજસ્થાનમાં પણ કરવામાં આવી હતી.

 

Related posts

બાપ રે! હવે ગર્ભવતી મહિલાઓને શિકાર બનાવી રહ્યો છે કોરોનાનો ઓમિક્રોન વેરિએન્ટ, લક્ષણો ન દેખાવા છતાં થઇ રહી છે સંક્રમિત

Bansari

UP MEIN SAB BA/રવિ કિશનનું રેપ સોન્ગ ‘યુપી મેં સબ બા’ રિલીઝ, યુટ્યુબ પર મચાવી રહ્યું છે ધૂમ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!