રાજકોટના યાજ્ઞિક રોડ પર જાગનાથ પોલીસ ચોકી નજીક મારામારી

રાજકોટના વૈભવી યાજ્ઞિક રોડ વિસ્તારમાં જાહેર રસ્તા પર મારામારીના દુશ્યો જોવા મળ્યા. સૌથી મહત્વની વાત એ છે કે મારામારીના આ દુશ્યોથી જાગનાથ પોલીસ ચોકી ખૂબજ નજીકમાં હતા. માથાકૂટના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામના સર્જાયો હતો. જો કે બાદમાં એક પોલીસકર્મીએ એક વ્યકતિને પકડી લેતા મામલો થાળે પડયો હતો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter