GSTV

જામનગરમાં મહિલાઓ અસલામત! છરી બતાવીને બે નરાધમોએ પરણિતા પર આચર્યુ દુષ્કર્મ

જામનગર

જામનગર જિલ્લામાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ.  બે શખ્સોએ પરણિતા પર દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદ થઈ છે. મળતી માહિતી પ્રમાણે દંપતિ ફરવા ગયુ ત્યારે છરી બતાવી બે શખ્સોએ દુષ્કર્મ આચર્યુ.  સમગ્ર ઘટના સામે આવ્યા બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

Read Also

Related posts

ઉડી ન શકતા 4માંથી 3 પક્ષીઓનો માનવે કરી નાખ્યો ખાત્મો, ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે પ્રજાતિઓ

Pravin Makwana

ભાજપના માજી મંત્રીના વાઇરલ વિડિયો અંગે આદિવાસી સમાજમાં રોષ, ઉગ્ર આંદોલનની આપી ચીમકી

Nilesh Jethva

આલિયા, દીપિકાને પાછળ રાખીને આ યાદીમાં નંબર 1 બની ‘દિલ બેચારા’ અભિનેત્રી સંજના સાંઘી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!