GSTV
Jamnagar Trending ગુજરાત

જામનગરમાં એસટી બસો અનિયમિત થતાં લોકોને હાલાકી, પૈસા ખર્ચીને પ્રાઇવેટ વાહનવ્યવહારમાં મૂસાફરી કરવા મજબૂર બન્યા

આવક

જામનગર એસટી સ્ટેન્ડ પર લોકલ ટ્રીપની બસો અનિયમિત થતા  લોકોમાં પરેશાની ઉદભવી છે. વડાપ્રધાનના કાર્યક્રમના કારણે એસટી બસોના રૂટ અનિયમિત બન્યા છે. વડાપ્રધાનના કાર્યક્રમને લઇને ૨૦ બસો ફાળવવામાં આવી હતી. જેથી સ્થાનિક વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. એસટી સ્ટેન્ડ પર લોકો મોટી સંખ્યામાં બસોની રાહ જોતા જોવા મળ્યા હતા અને અનેક લોકો હેરાન થયા હતા.

  • જામનગરમાં એસટી બસો અનિયમિત થતાં લોકોને હાલાકી
  • વડાપ્રધાનના કાર્યક્રમમાં બસ ફાળવાતા આમ જનતા મુશ્કેલીમાં
  • એસટી બસો ન મળતા લોકો ખાનગી વાહનમાં જવા મજબુર

લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો

૮૦% લોકલ ટ્રીપની બસોના ટાઇમિંગ અનિયમિત થતાં લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. થોડા દિવસની અંદર શાળાઓ શરૂ થઈ હોવાના કારણે અપડાઉંન કરતા વિદ્યાર્થીઓ પૈસા ખર્ચીને પ્રાઇવેટ વાહનવ્યવહારમાં મૂસાફરી કરવા મજબૂર બન્યા છે.

READ ALSO

Related posts

અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટીના આદિત્ય બિરલા હેલ્થ ઇન્શ્યોરન્સનો 9.99% હિસ્સો ખરીદવાના પ્રસ્તાવને મળી મંજૂરી

GSTV Web Desk

Viral Video : ઓ બાપ રે ગાયો પણ કન્ફ્યુંઝ, કૂતરું છે કે વાછરડું જોઈ લો આ વીડિયો

Binas Saiyed

Viral Video : બાઇકસવારે કારને મારી જોરદાર ટક્કર, રૂવાડા ઉભા કરી દેતો Video થયો વાયરલ

Binas Saiyed
GSTV