જામનગરના પાટીદારોએ લગાવ્યા હાર્દિક પટેલ હાય… હાય…ના નારા

Hardik Patel jamnagar

જામનગરમાં પાટીદારોએ હાર્દિક પટેલનો વિરોધ કર્યો. હાર્દિક પટેલે પંજાનો સાથ લેતાં પાટીદારોના ગુસ્સે ભરાતા તેમના વિરોધનો સામનો કરવો પડ્યો છે. પાટીદારોએ હાર્દિક પટેલ વિરુદ્ઘમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસમાં પ્રવેશ કરીને સમાજ સાથે હાર્દિકે દ્રોહ કર્યાનો પાટીદારોએ આક્ષેપ કર્યો હતો. હાર્દિકે સક્રિય રાજકારણમાં ઝંપલાવ્યું તેના ઉંડા પ્રત્યાઘાતો પડ્યા છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter