GSTV
Home » News » જામનગરમાં નર્સિંગ સ્ટાફે સરકાર સામે કર્યા ઉગ્ર દેખાવો, આપી આ ચીમકી

જામનગરમાં નર્સિંગ સ્ટાફે સરકાર સામે કર્યા ઉગ્ર દેખાવો, આપી આ ચીમકી

રાજ્યભરના આરોગ્ય શાખામાં ફરજ બજાવતો નર્સિંગ સ્ટાફ રાજ્ય સરકાર સામે શાંતિ પૂર્વક આંદોલન ચલાવી રહ્યો છે. ત્યારે આજે જામનગરમાં નર્સિંગ સ્ટાફે દેખાવો સાથે ધરણા કર્યા હતા. કેન્દ્રીય પગાર રહીતની પડતર માંગણીઓ પૂર્ણ કરવા સરકારને ચીમકી આપી છે. જામનગરની સિવિલ હોસ્પીટલમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફે આજે જીજી હોસ્પિટલના પ્રાંગણમાં ધરણા કરી દેખાવો કર્યા હતા.

યુનાઈટેડ નર્સિંગ ફોરમની આગેવાની નીચે હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે કાળી પટ્ટી ધારણ કરી સુત્રોચ્ચાર કર્યા હતા. સરકાર વિરોધી બેનરો સાથે કામગીરીથી અળગા રહ્યા હતા. ખેડબ્રહ્મા ખાતે નર્સ પર થયેલા હુમલાને વખોળી કાઢ્યો હતો. સરકાર પ્રશ્નોનું નિરાકરણ નહી લાવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

READ ALSO

Related posts

રાજકોટમાં રોગચાળાના કારણે મૃત્યું પામેલા બે બાળકો પર ધારાસભ્યની ફિલોસોફી, ‘જીવન-મરણ તો ભગવાનના હાથમાં છે’

Mayur

આ બે કંપનીએ ફાડ્યો માર્વેલ સાથે છેડો, હવે સ્પાઈડર મેન જોવા મળશે કે નહીં ?

Arohi

પી. ચિદંબરમને આજે કોર્ટમાં રજૂ કરશે CBI, કરી શકે છે રિમાન્ડની માગ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!