GSTV
Jamnagar ગુજરાત ટોપ સ્ટોરી

જામનગર / ડ્રગ્સ મામલે ATS અને SOGનો તપાસનો ધમધમાટ, 6 શખ્સોને અમદાવાદ લઇ જવાયા, બે ની સઘન પૂછપરછ

જામનગરમાં ડ્રગ્સ મામલે ATS અને SOGની ટિમોએ જેટી પર ધામા નાખ્યા હતા.  ગુજરાત ATSએ બે દિવસ પહેલા જામનગરના સચાણા અને જોડિયા ગામના આઠ શખ્સોની પૂછપરછ કરી હતી. જયારે હવે ડ્રગ્સ મામલે પૂછપરછ બાદ 6 શખ્સોને ગુજરાત ATS અમદાવાદમાં લઈ ગઈ હતી. આજે ત્યાથી બે શખ્સોને સચાણા અને જોડિયા ગામમાં તપાસ માટે લાવવામાં આવ્યાં હતા. 

ડ્રગ્સ મામલે ATS અને SOGની  તપાસમાં એક બોટ કબજે કરવામાં આવી છે.  જામનગરના સચાણા અને જોડિયા ગામના બે શખ્સોને ડ્રગ્સ તપાસ મામલે સચાણાની જેટી પર લાવવામાં આવ્યા હતા.  જોડિયાના શખ્સને એક  પાછો અમદાવાદ લઈ જવામાં આવ્યો છે. એક શખ્સની જામનગર SOG પોલીસ ખાતે સોંપી પૂછપરછ કરવામાં આવી છે. 

READ ALSO

Related posts

જેલમાં બંધ નરગિસ વતી તેના બાળકો નોબેલ પ્રાઈઝ સ્વીકારશે, 31 વર્ષથી ઈરાનની જેલમાં છે નરગિસ

Rajat Sultan

Vishnu Deo Sai / જાણો છત્તીસગઢના નવા મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય વિશે

Nakulsinh Gohil

વિષ્ણુદેવ સાય બનશે છત્તીસગઢના નવા મુખ્યમંત્રી, મોદી સરકારમાં રહી ચુક્યા છે મંત્રી

Rajat Sultan
GSTV