હાલ રાજ્યમાં ભાર ઉનાળે વરસાદી વાતાવરણ સર્જાયું છે. રાજ્યમાં ઘણી જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો છે તો ઘણી જગ્યાએ બરફના કરા પડયાના પણ અહેવાલો સામે આવી રહ્યા છે. ત્યારે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ભણગોર ગામમાં કરા પડ્યાંનો એક વિડીયો વાયરલ થયો છે. ભણગોર ગામમાં વરસાદ સાથે જોરદાર કરા પડયા અને છાપરા પર આ કરા પડતા જાણે બંદૂકમાંથી ધડાધડ ફાયરિંગ થઇ રહ્યું હોય એવો અવાજ આવી રહ્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે, જુઓ આ વિડીયો –
READ ALSO
- ભારત-પાકિસ્તાનની મેચને લઈને શાહિદ આફ્રીદીએ PM મોદીને કરી વિનંતી
- Pedigree/ શરીરમાં તાકાત વધારવા માટે કૂતરાવાળા પ્રોટીન ખાવા લાગ્યો છોકરો, થઈ ગઈ આ હાલત
- વાળમાં ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છો : તો આજે જ આ ઘરેલુ ઉપાય અજમાવો
- PM મોદીને મળવા પહોંચ્યા NSA અજીત ડોભાલ, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ ચીફ પણ બેઠક માટે હાજર
- હિંદુત્વની વિચારધારા સામે લડવા માટે વિચારધારાઓનું ગઠબંધન હોવું જોઈએ : પ્રશાંત કિશોર