GSTV
Home » News » નવલખી દરિયામાં ગેસ ગળતરની અસરના કારણે 2 વિદેશી નાગરિકોના મોત

નવલખી દરિયામાં ગેસ ગળતરની અસરના કારણે 2 વિદેશી નાગરિકોના મોત

જામનગરમાં નવલખી નજીક દરિયામાં એક વિદેશી જહાજમાં ગેસ ગળતરની અસર થતા 2 વિદેશી નાગરિકોના મોત થયા છે. ઇન્ડોનેશિયાથી કોલસો ભરીને હેંગહુઇહાય નામનું જહાજ નવલખી આવી રહ્યું હતું તે દરમ્યાન જહાજ પર સવાર પૈકી કુલ 3 ચાઇનીઝ ક્રુ મેમ્બરને ગેસ ગળતરની અસર થઇ હતી. નવલખી બંદરના આઉટર એન્કરેજ એરિયામાં આ બનાવ બન્યો હતો.જેમાં 2 ક્રુ મેમ્બરના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે કે અન્ય અસરગ્રસ્તોને સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 

 

CRICKET.GSTV.IN

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!