GSTV
Jamnagar ગુજરાત ટોપ સ્ટોરી

ગંભીર આરોપ / જામનગર મનપામાં વહીવટ દ્વારા કરાય છે ભરતી-બઢતી, તંત્રની કામગીરીને લઈ ડેપ્યૂટી મેયરે ઉભા કર્યા સવાલો

જામનગર

જામનગર ડેપ્યુટી મેયર તપન પરમાર દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરાઇ છે. જેમાં શાસક પક્ષના નેતા ડેપ્યૂટી મેયર દ્વારા તંત્રની કામગીરી પર ગંભીર આક્ષેપો કરાયા છે. ખુદ ડેપ્યુટી મેયરે મનપામાં વહીવટ કરીને પ્રમોશન અપાતા હોવાનો આક્ષેપ કર્યો છે.

જામનગર

2015થી અત્યાર સુધી કરવામાં આવેલ ભરતી અને બઢતીને લઇ કમિશનરને પત્ર લખી રજૂઆત કરાઇ છે જેમાં આક્ષેપ કરાયો છે કે અત્યાર સુધી લાયકાત મુજબ બઢતી કે બદલી કરવામાં આવી નથી. 2015ના મંજુર થયેલ જનરલ સેટઅપ મુજબ થયેલ સેટઅપમાં નિયત થયેલ લાયકાત મુજબ ભરતી અને બઢતી કરવાની હોય છે.

જામનગર મહાનગરપાલિકામાં ભ૨તી-બઢતીના કોઈ જ નિયમો મંજૂર થયેલ ન હોવાનો આક્ષેપ મનપા ડેપ્યૂટી મેયર દ્વારા કરાયો છે. વહીવટ કરીને લાગતા વળગતાઓને પ્રમોશન આપાયો હોવાનો આક્ષેપ ડે.મેયર તપન પરમારે લગાવ્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

મોટા વાયદા/ ગુજરાતને એગ્રી કલ્ચર સ્ટેટ જાહેર કરાશે : 3 લાખનું દેવું માફ અને ખેડૂતોને 10 કલાક મળશે વીજળી

GSTV Web Desk

BIG NEWS : ગુજરાતના 6 પોલીસ અધિકારીઓ સહિત 151 પોલીસ કર્મીઓને આ વર્ષે મળશે સન્માન, કેન્દ્ર સરકારે નામની કરી જાહેરાત

GSTV Web Desk

ગુજરાત હાઇકોર્ટનો હુકમ: મુસ્લિમ પત્નીએ હિન્દુ પતિ સાથે જવાનો ઇન્કાર કર્યો, બાળકની કસ્ટડી પિતાને સોંપવાનો કોર્ટનો આદેશ

Binas Saiyed
GSTV