GSTV

રાજ્યમાં ભારે વરસાદની આગાહી,જામનગરમાં NDRFની ટીમ કરાઈ તૈનાત

રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે જામનગરમાં NDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. આજે સવારે એક ટીમ જામનગર આવી પહોંચી. જોકે વરસાદી માહોલ વચ્ચે જિલ્લાના 6 પૈકી એકપણ તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો નથી.. જેથી આ ટીમને એસએમબી કેમ્પમાં રાખવામાં આવી છે.

READ ALSO

Related posts

કોરોનાના કેસ અંગે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલના સરકાર પર વેધક સવાલ, શું રાજ્ય સરકારની છે લાપરવાહી!

pratik shah

2020માં વધુ એક મુસીબત/ મિસાઇલની રફતારથી ધરતી તરફ આગળ વધી રહી છે આ ‘આસમાની આફત’, બુર્જ ખલીફા જેટલી છે વિશાળ

Bansari

બ્લેક કલરના સ્વેટરમાં મૌની રોયે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, સોશિયલ મીડિયો પર ફોટો વાયરલ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!