GSTV
Home » News » જામનગરના ધારાસભ્ય આવ્યા ખેડૂતોના વહારે, સરકાર પાસે કરી આ માંગ

જામનગરના ધારાસભ્ય આવ્યા ખેડૂતોના વહારે, સરકાર પાસે કરી આ માંગ

ભાજ્પનેતા ધવલસિંહ બાદ જામનગરના ધારાસભ્ય રાઘવજી પટેલે ખેડૂતોને પાકમાં થયેલ નુકશાનમાં યુદ્ધ ધોરણે વળતર આપવામાં આવે તેવી માંગણી સાથે લેખિત રજૂઆત કરી છે.

જિલ્લા ફરિયાદ સમિતિની બેઠકમાં વરસાદથી થયેલ નુકશાનીનું વળતર, રસ્તા રિપેર, વીજળી, પાક વિમો જેવા અણઉકેલ પ્રશ્નોને તાકીદે ઉકેલ લાવવા રજૂઆત કરી છે.

સત્તા પક્ષમાં હોવા છતાં લોકોના પ્રશ્નોને વાચા આપવા સરકારને લેખિત રજૂઆત કરી જલ્દી ઉકેલ લાવવા માંગ કરી છે ઉલ્લેખનીય છે કે સત્તામા રહેલી ભાજપ સરકારને અગાઉ પણ પત્ર લખીને રાઘવજી પટેલે રજૂઆત કરી હતી.

Read Also

Related posts

વડોદરામાં કરોડોની કિંમતના હાથી દાંત સાથે યુવાન ઝડપાયો, ડમી ગ્રાહક મોકલતા ફૂટ્યો ભાંડો

Mayur

રાજકોટમાં દુષ્કર્મની ઘટના બન્યા બાદ આરોપના કઠેડામાં ભાજપના પૂર્વ મહામંત્રી આવ્યા

Arohi

સુરતમાં ચકચારી સૂર્યા મરાઠીની હત્યા મામલે પોલીસે વધુ બે આરોપીઓને દબોચ્યા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!