GSTV
Home » News » VIDEO : જુઓ ટ્રાફિક વોર્ડન સામે બેફામ ગાળો બોલી વાણી વિલાસનો ઉત્તમ નમૂનો આપતો યુવક

VIDEO : જુઓ ટ્રાફિક વોર્ડન સામે બેફામ ગાળો બોલી વાણી વિલાસનો ઉત્તમ નમૂનો આપતો યુવક

જામનગરમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા છે. કારણ કે એક શખ્સ ટ્રાફિક વોર્ડનને બેફામ ગાળો બોલતો જોવા મળ્યો છે. જામઅંબર ચોકડી ટ્રાફિક પોઈન્ટ પાસે એક વાહનચાલક ટ્રાફિકના નિયમનું ભંગ કરતો જોવા મળ્યો હતો અને તેણે ટ્રાફિક વોર્ડનને લાતો મારી બિભસ્ત વાણી વિલાસ કર્યો હતો.

 આરોપીની આ હરકત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જોકે પોલીસે તેની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધ્યો છે..આરોપીનું નામ વિજય ગઢવી છે જે જામનગરનો રહેવાસી છે.

Read Also

Related posts

સમગ્ર દ્વારકા અભેદ કિલ્લામાં ફેરવાયુ, દેશ વિદેશથી હજારો ભક્તો આવ્યા કાન્હાના દર્શને

Arohi

અમદાવાદના આ પીઆઈના નામનો કથિત ઓડિયો સામે આવતા પોલીસ બેડામાં ખળભળાટ

Nilesh Jethva

વિભાવરીબેન દવેની હાજરીમાં ગીતા રબારીના ડાયરામાં બોલી બઘડાટી, સુરક્ષા એજન્સીઓમાં દોડધામ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!