GSTV
Home » News » જામનગર ખીજડિયા બાયપાસ પાસે ગેસ ટેન્કર પલટી ખાઈ જતા સર્જાયા આવા દ્રસ્યો

જામનગર ખીજડિયા બાયપાસ પાસે ગેસ ટેન્કર પલટી ખાઈ જતા સર્જાયા આવા દ્રસ્યો

જામનગર ખીજડિયા બાયપાસ પાસે એક ગેસ ટેન્કર પલટી ખાઇ ગયું છે. ટેન્કરમાંથી ગેસ લીકેજ થતા આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે ફાયર ફાઈટર ઘટના સ્થળે સમયસર પહોંચવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ટેન્કર પલટી ખાઇ જતાં જામનગર-રાજકોટ હાઈવેની એક્સાઇડ બંધ કરાઇ હતી. આ દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની સર્જાઈ નથી. જોકે ટેન્કર ડ્રાઈવરને સામાન્ય ઇજા થતા ૧૦૮ દ્વારા દવાખાને પહોંચાડયો હતો.

READ ALSO

Related posts

નવજોતના રાજીનામા નામે અમરિન્દર સિંહે કહ્યું, ‘અમને મંજૂર છે…’

Dharika Jansari

આ ચર્ચાસ્પદ એપની મદદથી શોધી કાઢ્યું 18 વર્ષ પહેલાં કિડનેપ થયેલું બાળક

NIsha Patel

કર્ણાટક: કુમારસ્વામી સરકાર બચાવવા માટે જ્યોતિષીઓ અને ટોટકાની શરણમાં જેડીએસ નેતા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!