જૂનાગઢના કેશોદમાં જીનિયસ ઈન્ટરનેશનલ સ્કૂલે શિક્ષણ વિભાગના પરિપત્રની ઐસી તૈસી કરી છે. તેમજ વિદ્યાર્થીઓને શાળાએ બોલાવ્યા હોવાનું સામે આવ્યુ છે.

વાલીની સંમતિથી બોલાવ્યા હોવાનું આપ્યું બહાનું
પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થીઓની શાળાઓ બંધ છે. પરંતુ તેમ છતાં શાળા સંચાલકોએ નિયમ વિરુદ્ધ ધોરણ પાંચથી સાતના વિદ્યાર્થીઓને શાળાએ બોલાવ્યા અને તેઓએ વાલીઓની સંમતિથી વિદ્યાર્થીઓને બોલાવ્યા હોવાનું પણ રટણ કર્યુ હતુ.


દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- રોડ અકસ્માતમાં સંતાનને ગુમાવનારા માતા-પિતાને વળતરનો અધિકાર- દિલ્હી હાઈકોર્ટ
- ન્યાયાલય જ નથી સુરક્ષિત, સુપ્રિમકોર્ટની બે મહિલાઓની સરેઆમ કરાઈ ક્રુર હત્યા
- અમદાવાદ/ નાની બસોનું ટેન્ડર પુરૂ થતાં સર્વિસ બંધ કરી દીધી, નિ:શુલ્ક બસ સેવાનો લાભ હવે નહીં મળે
- સુરત/ વોચમેનને માર મારી લૂંટારાઓ દાનપેટીમાંથી રોકડ અને ઘરેણાં ઉઠાવી ગયા, સીસીટીવીમાં દ્રશ્યો થયાં કેદ
- અમદાવાદમાં મેટ્રોની કામગીરીને કારણે આ રસ્તો દોઢ વર્ષ માટે રહેશે બંધ, વાહનચાલકો મુંઝાયા