GSTV

જામનગરના ભૂમાફિયા જયેશ પટેલનાં સાગરિતોને કોર્ટમાં કરાયા રજૂ, કોર્ટ સમક્ષ રિમાન્ડની કરાશે

જામનગરના ભૂમાફિયા જયેશ પટેલના સાગરિતોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તમામ આરોપીઓના કોર્ટ પાસે રિમાન્ડની માંગણી કરવામાં આવશે. જામનગર પોલીસ દ્વારા જયેશ પટેલના સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે.

જયેશ પટેલ ગેંગ દ્વારા જામનગર જિલ્લામાં ઘણા સમયથી જમીનો અને વેપારીઓ પાસેથી પૈસા પડાવવાની પ્રવૃત્તિ ચલાવવામાં આવતી હતી. જે અંગે રાજ્ય સરકારમાં રજૂઆત થતાં સરકાર પણ ચોંકી ઉઠી હતી. જો કે સરકારે તાત્કાલિક સ્પેશિયલ ટીમો બનાવીને જયેશ પટેલ અને તેના સાગરિતોની ધરપકડ કરી હતી.

READ ALSO

Related posts

પતિ-પત્ની એક જ દિવસે બન્યા જજ, એક સાથે જ શપથ લઈ હાઈકોર્ટમાં ઈતિહાસ રચ્યો

Pravin Makwana

એનએસયુઆઈ દ્વારા પીપીઈ કીટ પહેરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા મોફુક રાખવા કરી રજૂઆત

Nilesh Jethva

Video: બિમારીની હાલતમાં પણ દેશભક્તિ ન ભૂલ્યા ધર્મપાલ ગુલાટી, મસાલા કિંગનો આ છેલ્લો વીડિયો જોઇને તમે પણ કરશો સલામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!