GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

જામનગર GPCBનાં અધિકારી પર ACBનો સકંજો, ક્લાસ વન ઓફિસર પાસે મળી આવી આટલા લાખની રોકડ રકમ

GPCB

જામનગર GPCBનાં અધિકારી પર ACBએ સકંજો કસ્યો છે. GPCBનાં કલાસ વન ઓફિસર બી.જી.સુતરેજા ACBનાં સકંજામાં આવી ગયા છે. બી.જી.સુતરેજા પાસેથી રૂ.5 લાખથી વધુની રોકડ રકમ મળી આવી છે. છેલ્લાં એક મહિનાથી ACB વોચમાં હતું. ACBએ મોડી રાત્રે જામનગરથી અમદાવાદ આવેલા અધિકારીની તલાશી લીધી ત્યારે બી.જી.સુતરેજા પાસેથી લાખોની રોકડ રકમ મળી આવી હતી. બી.જી.સુતરેજા જામનગરમાં ફરજ બજાવે છે અને અમદાવાદમાં રહે છે.

દર અઠવાડિયે લાભો રૂપિયા અમદાવાદ લાવે છે

ACB પાસે માહિતી હતી કે દર સપ્તાહે સુતરેજા લાખોની રકમ લઇ અમદાવાદ આવે છે. બાતમીને આધારે ACBએ ઓપરેશન પાર પાડ્યું હતું. કલાસ વન ઓફિસર પાસેથી આટલી મોટી રકમ મળી હોય તેવી આ પ્રથમ ઘટના છે. ACB અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરશે. જામનગર GPCBનાં ઓફિસરની હાલ પુછપરછ ચાલી રહી છે. ACBનાં ઓપરેશનથી સરકારી અધિકારી-કર્મીઓમાં ખળભળાટ થઈ ગયો છે.

GPCB
  • જામનગર GPCBનાં અધિકારી પર ACBનો સકંજો
  • GPCBનાં કલાસ વન ઓફિસર બી.જી.સુતરેજા ACBનાં સકંજામાં
  • બી.જી.સુતરેજા પાસેથી મળી આવી રૂ.5 લાખથી વધુની રોકડ રકમ
  • છેલ્લાં એક મહિનાથી ACB હતું વોચમાં
  • ACBએ મોડી રાત્રે જામનગરથી અમદાવાદ આવેલા અધિકારીની લીધી તલાશી
  • બી.જી.સુતરેજા પાસેથી મળી આવી લાખોની રોકડ રકમ
  • બી.જી.સુતરેજા ફરજ બજાવે છે જામનગર,રહે છે અમદાવાદમાં
  • ACB પાસે હતી માહિતી
  • દર સપ્તાહે સુતરેજા લાખોની રકમ લઇ આવે છે અમદાવાદ
  • બાતમીને આધારે ACBએ પાર પાડયું ઓપરેશન
  • કલાસ વન ઓફિસર પાસેથી આટલી મોટી રકમ મળી હોય તેવી પ્રથમ ઘટના
  • ACB અપ્રમાણસર મિલકતનો દાખલ કરશે ગુનો
  • જામનગર GPCBનાં ઓફિસરની ચાલી રહી છે પુછપરછ
  • ACBનાં ઓપરેશનથી સરકારી અધિકારી-કર્મીઓમાં ખળભળાટ

Read Also

Related posts

વડોદરામાં બુટલેગરનો તલવારથી કેક કાપતો વીડિયો વાયરલ, દારુના બોટલના આકારની બનાવી હતી કેક

Nilesh Jethva

આગામી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને સી.આર.પાટીલ પહોંચ્યા ડાંગ, મંગળ ગાવીતને લઈને સસ્પેન્સ યથાવત

Nilesh Jethva

રૂપિયા ઉઘરાવવામાં અહીં ભાજપ અને કોંગ્રેસ બંને સરખા : તોડબાજી મુખ્ય હથિયાર, વધુ એક કોર્પોરેટર સામે ફરિયાદ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!