GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

જામનગર : વાયુ વાવાઝોડાના પગલે તંત્ર સજ્જ, જર્જરીત ઈમારતો તોડવાની કાર્યવાહી હાથ ધરાઈ

જામગરમાં વાયુ વાવાઝોડાના પગલે મહાનગર પાલિકા તંત્ર સજ્જ થઇ ગયુ છે. જર્જરિત ઈમારતોમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંદાજીત 4 થી 5 શંકાસ્પદ ઇમારતો તોડી પાડવામાં આવશે. જામનગર જીલ્લામાં વાવાઝોડાના ખાતરા સામે મહાનગરપાલિકા તંત્ર સાબદું થયું છે. વાવાઝોડાની સાથે ભારે વરસાદની શક્યતાઓને લઈને એસ્ટેટ વિભાગે શહેરની અતિ જર્જરિત ઈમારતોને ધ્વસ્ત કરવાની કામગીરી હાથ ધરી છે.

જામનગર મહાનગર પાલિકા દ્વારા ચોમાસા પૂર્વે સર્વે કરી. શહેરની ૬૫ ઈમારતોને અતિ જર્જરિતની વ્યાખ્યામાં આવરી લઇ. તોડવા માટે નોટીસ ઇસ્યુ કરવામાં આવી હતી. બીજી તરફ વાવાઝોડા અને ભારે વરસાદના આવી પડેલા ખતરાને લઈને. એસ્ટેટ વિભાગે આ જ સવારથી જ ઈમારતો તોડવાની કામગીરી શરુ કરી છે. શહેરના આર્ય સમાજ પાસે આવેલ ગોપાલ ભુવનને આવરી લઇ તંત્રનું જેસીબી ફરી વળ્યું. સાંજ સુધીમાં અતિ ભયજનક પાંચ ઈમારતો પર બુલ્ડોજર ફેરવી દેવામાં આવશે એમ તંત્ર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે.

READ ALSO

Related posts

ગુજરાત હાઇકોર્ટે દેશના ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી અધિકારીને નોટીસ કરી ઈશ્યુ, આ છે સમગ્ર મામલો

pratik shah

જંગલમાં કોની ચાલે?: સિંહણની ત્રાડ સાંભળી ડરી ગયા વનરાજ, વિડીયો થયો વાયરલ

pratik shah

સૌરાષ્ટ્રના ભાદર- 01 ડેમમાં આવ્યા નવા નીર, સિઝનના 7.5 ફૂટ નવા પાણીની આવક

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!