GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

વયોવૃદ્ધ દાદીમાથી માંડીને પાંચ વર્ષના ભુલકાની એક સાથે અંતિમ યાત્રા નીકળી, જામનગર હિંબકે ચડ્યું

જામનગરના કિસાનચોકમાં સામુહિક આપઘાત કરનારા પરિવારની આજે અંતિમ યાત્રા નીકળતા સમગ્ર વિસ્તાર હિબકે ચડ્યો હતો અને વાતાવરણમાં ગમગીની છવાઈ હતી. જે પરિવાર ગઈકાલ સુધી સાથે મળીને જીવન વિતાવતો તે પરિવારના સૌથી વયોવૃદ્ધ દાદીમાથી માંડીને પાંચ વર્ષનો ભુલકાની એક સાથે અંતિમ યાત્રા નીકળી હતી. ત્યારે સમગ્ર વિસ્તાર જાણે કે હિબકા ભરતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા.

ઉલ્લેખનીય છે કે, જામનગરના મોદી વાડા વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ૫ સભ્યોએ આર્થિક સંકડામણને કારણે સામૂહિક આપઘાત કર્યો હતો. અંતિમ યાત્રા નીકળી ત્યારે કઠણ હ્દયના લોકોનું કાળજુ પણ એકવખત કંપી ઉઠ્યું હતું અને હાજર તમામ લોકોની આંખો અશ્રુભીની જોવા મળી રહી હતી.

Read Also

Related posts

આવ રે વરસાદ…અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં મોસમે બદલ્યો મિજાજ, અહીં આજે જ થશે મેઘરાજાની પધરામણી

Bansari

Corona ટેસ્ટિંગ પોલિસી મુદ્દે હાઈકોર્ટની સરકારને ટકોર, ICMRને આપી નોટિસ

Arohi

આ ચાર બેન્કોને RBIએ ફટકાર્યો 5.45 કરોડ રૂપિયાનો દંડ,આ છે કારણ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!