GSTV
Home » News » ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા પર હુમલો કરનાર પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા પર હુમલો કરનાર પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

જામનગરમાં રીવાબા જાડેજા પર હુમલો કરનાર પોલીસ કોંન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. કોન્સ્ટેબલનું નામ સંજય આહિર હોવાનું બહાર આવ્યું છે.

ગઇકાલે રિવાબાની કાર સાથે કોન્સ્ટેબલની બાઈક અથડાતાં કોન્સ્ટેબલે પિત્તો ગુમાવ્યો હતો.અને રિવા પર હુમલો કર્યો હતો. આ દરમ્યાન આસપાસના વાહન ચાલકો એક્ઠા થઈ ગયા હતા.અને હુમલો કરનાર કોન્સ્ટેબલને પકડી લીધો હતો.ડીજીપીએ આ મામલે જવાબદાર પોલીસમેન સામે કડકમાં કડક પગલા ભરવા જામનગર એસપીને સુચના આપી હતી. તેમજ હુમલો કરનાર કોન્સ્ટેબલ સામે ફરિયાદ પણ નોંધાઈ હતી.

Related posts

આ સાંસદે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવાની માંગ કરી

Nilesh Jethva

કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં બંદુકની અણીયે લૂંટ, ચેન પૂલીંગ કરી આરોપી ફરાર

Nilesh Jethva

નિત્યાનંદ આશ્રમમાં દુર્વ્યવહારની તપાસ દરમિયાન બે બાળકોએ લીધો આ નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!