GSTV
Home » News » જામનગર : 3 વર્ષ પહેલા થયેલા રેપ કેસમાં કોર્ટે 6 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી

જામનગર : 3 વર્ષ પહેલા થયેલા રેપ કેસમાં કોર્ટે 6 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી

જામનગરમાં 3 વર્ષ પહેલાં થયેલા સગીરા ગેંગ રેપ કેસમાં અદાલતે ચુકાદો આપ્યો છે. સેશન્સ કોર્ટ ગેંગ રેપ કેસમાં ૬ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આરોપીઓમાં સગી માનો પણ સમાવેશ થાય છે. અન્ય એક મહિલા સહીત દોષિત જાહેર થતા સાત વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.

Read Also

Related posts

પરેશ ધાનાણીનો આરોપ, સરકારે કર્યો 39 હજાર કરોડના આઉટ સોર્સિગનો ગોટાળો

Nilesh Jethva

અમદાવાદમાં એસીબીએ એક અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો, લાંચની રકમ જાણીને તમે માથું ખંજવાળશો

Nilesh Jethva

ભડકાઉ અફવા ફેલાવવા બદલ વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર અને ટીક-ટૉક પર FIR નોંધાઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!