GSTV
Home » News » જામનગર : મેડિકલ કોલેજ હોસ્ટેલમાં રેંગિગ મામલે બે સિનિયર વિદ્યાર્થી વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ

જામનગર : મેડિકલ કોલેજ હોસ્ટેલમાં રેંગિગ મામલે બે સિનિયર વિદ્યાર્થી વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ

જામનગરની મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રેગિંગ મામલે આખરે ફરિયાદ દાખલ થઈ છે.બે સિનિયર વિદ્યાર્થીઓ સામે ફોજદારી ફરિયાદ થઈ છે.

સમગ્ર ઘટનાને મેડિકલ કોલેજ તંત્ર  આંતરિક ઝઘડો ગણાવીને રેગિંગની વાતનો ઈન્કાર કરતુ રહ્યુ છે.પરંતુ આજે જામનગરના જ બે વિદ્યાર્થીઓ સામે ફોજદારી ફરિયાદ દાખલ થઈ છે.

ધવલ નાંઘા અને નયન કરમટા નામના બે તબીબ વિદ્યાર્થીઓએ તમાચા માર્યા.સૌરાષ્ટ્ર વાળાનું ગ્રુપ છે.તેમ કહીને ધમકી પણ આપ્યાની જુનિયર વિદ્યાર્થીએ ફરિયાદ કરી છે.

Read Also

Related posts

સમગ્ર સૌરાષ્ટ્રમાં આ બે જિલ્લા સિવાય તમામ જગ્યાએ વરસાદ પડી રહ્યો છે

Mayur

વડોદરાના મેયરે પગ સાફ કરવા બે ડોલ પાણી વાપરી નાખ્યું

Mayur

સમગ્ર અમરેલી પંથકમાં મેઘરાજાની મહેરબાની, હેતની હેલીથી લોકોને કર્યા ખુશખુશાલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!