GSTV
Home » News » જામનગર : અંધેરી નગરી ગંડુ રાજા જેવો ઘાટ, ચીફ ઓફિસરનો ચાર્જ ડ્રાઈવર કમ પમ્પ ઓપરેટરને સોંપાયો

જામનગર : અંધેરી નગરી ગંડુ રાજા જેવો ઘાટ, ચીફ ઓફિસરનો ચાર્જ ડ્રાઈવર કમ પમ્પ ઓપરેટરને સોંપાયો

જામનગરમાં અંધેરી નગરી અને ગંડુ રાજા જેવો ઘાટ જોવા મળ્યો છે. કારણ કે મહાપાલિકામાં ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ ડ્રાઈવર કમ પમ્પ ઓપરેટરનો સોંપાયો છે. અને છેલ્લા બે દિવસમાં ડ્રાઈવર કમ ઓપરેટરે 200 નોટીસો ઈશ્યુ કરી છે. સુરતમાં અગ્નિકાંડની ઘટનામાં તપાસ ચાલે છે. સુરતમાં 22 લોકોના મોતે જેવી ગંભીર ઘટના બાદ પણ જામનગરમાં મહાપાલિકાની આંખ ઉઘઢતી હોય તે લાગતુ નથી. અને આથી જે ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ ડ્રાઈર કમ પમ્પ ઓપરેટરને સોંપાયો છે.

READ ALSO

Related posts

માછીમાર સમાજના આગેવાનોએ સરકાર સામે રણનીતિ ઘડવાની તૈયારીઓ કરી

Nilesh Jethva

દરરોજ એક બોક્સ સિગરેટ પીતો હતો આ શખ્સ, ફેફસા જોઈને ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા..

pratik shah

કાર ચાલકે કાબુ ગુમાવતા કપડા ધોતી ત્રણ મહિલાને મારી ટક્કર. કાર તળાવમાં ખાબકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!