GSTV
Home » News » જામનગરમાં દેશના પ્રથમ જનરલ ઓફિસર કમાન્ડીંગ ઈન ચીફની જન્મ જયંતિની ઉજવણી

જામનગરમાં દેશના પ્રથમ જનરલ ઓફિસર કમાન્ડીંગ ઈન ચીફની જન્મ જયંતિની ઉજવણી

દેશના પ્રથમ જનરલ ઓફિસર કમાંન્ડીગ ઇન ચીફ રાજેન્દ્રસિંહ જાડેજાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. લાલ બંગલા સર્કલ ખાતે આવેલા મહારાજની પ્રતિમાને હારતોરા કરીને સંરક્ષણની ત્રણેય પાંખના સૈનિક અધિકારીઓએ સલામી આપી હતી.

જનરલ રાજેન્દ્રસિંહજીએ આર્મીમાં દ્વિતીય કમાન્ડર એન્ડ ચીફ તરીકે સેવા આપી હતી.વર્ષ 1995 ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે ફરજ બજાવી તેવો નિવૃત્ત થયા હતા. જનરલ જાડેજા 1921માં બ્રિટીશ ભારતીય આર્મીની રોયલ રાઇફલસમાં કમિસન્ડ ઓફિસર તરીકે જોડાયા હતા.

ત્યારબાદ દ્વિતીય વિશ્વ યુદ્ધમાં ઉત્તર આફ્રિકામાં પલટન સાથે ફરજ નીભાવી હતી. હિમ્મતવાન નીડર અને એક આક્રમક લીડર તરીકેની ભૂમિકા નીભાવનાર રાજેન્દ્રસિંહે અમેરિકન આર્મીમાં પણ ફરજ બજાવી હતી.

વર્ષ 1899માં 15મી જૂને તેઓએ જામનગરના રાજવી પરીવારમાં જન્મ લીધો હતો. જામનગરમાં રંગચંગે આજે તેમની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

સમગ્ર વડોદરાને કલંકિત કરનારા નરાધમ જશો અને કિશન ઝડપાયા

Mansi Patel

રાજકુમાર રાવ-નુસરત ભરુચાની ફિલ્મ ‘તુર્રમ ખાન’માં થયો મોટો બદલાવ, ટાઈટલ થયુ ચેન્જ

Mansi Patel

લાલસિંહ ચડ્ડાનાં સેટ પરથી આમિરખાનનો નવો લુક થઈ રહ્યો છે વાયરલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!