GSTV

જામનગર/ 54 લાખના ખર્ચે બનાવેલો કોઝવે ઉદ્ઘાટન પહેલા જ કકડભૂસ થઇ ગયો, લાગ્યા ભ્રષ્ટાચારના આરોપ

કોઝવે

જામનગરના જોડિયાના રણજીતપર ગામે બનાવેલો કોઝ વે ઉદ્ઘાટન પહેલા જ તૂટી પડ્યો. ભારે વરસાદને લીધે આજી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું જેને પગલે ૫૪ લાખના ખર્ચે બનાવેલો કોઝ વે ગણતરીની મીનીટોમાં જ ધોવાઇને તૂટી પડ્યો હતો.ગામલોકોને નદીના સામા કાંઠે જવા આશરે ૫૪ લાખના ખર્ચે કોઝ વે બનાવામાં આવ્યો હતો.

વરસાદને લીધે કોઝ વે કકડભૂસ થઇ ગયો

કોરોના મહામારીને લીધે તેનું ઉદ્ધાટન કરવામાં આવ્યું નહોતું.જો કે ઉદ્ઘાટન થાય તે પહેલા જ વરસાદને લીધે કોઝ વે કકડભૂસ થઇ ગયો જેના લીધે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો.જેને લીધે ખેડૂતોએ તંત્ર સામે આક્ષેપ કર્યા હતા કે આ કોઝ વે બનાવવામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. જેથી કોઝ વે શરુ થાય તે પહેલા જ તૂટી પડ્યો.

Read Also

Related posts

VIDEO/ બજરંગી ભાઈજાનની મુન્નીના આ વીડિયોએ સૌ કોઈનું દિલ જીતી લીધું

Pravin Makwana

રાજકોટની હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડ બાદ બરોડા અને સુરતનું તંત્ર આવ્યું હરકતમાં

Nilesh Jethva

ભારતીય નેવીના સૂત્રોનો દાવો, ચીનના રિસર્ચ શિપની સંખ્યા હિંદ મહાસાગર સતત વધી રહી છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!