GSTV
Gujarat Government Advertisement

જામનગર આયુર્વેદિક યુનિવર્સિટી ઓનલાઈન પરીક્ષા લે એવી માંગ સાથે NSUIએ વાઈસ ચાન્સેલરને કરી લેખિત રજુઆત

Last Updated on August 25, 2020 by Mansi Patel

જામનગર આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા આવનારી પહેલી તારીખથી લેખિત પરીક્ષાઓ યોજવામાં આવશે. કોરોના સંક્રમણના કારણે લેખિત પરીક્ષાના બદલે ઓનલાઇન પરીક્ષા લેવામાં આવે તેવી કોંગ્રેસ અને એનએસયુઆઈ(NSUI) એ માંગ કરી છે.

કોરોનાની મહામારીના કારણે ગુજરાતભરના વિદ્યાર્થીઓની પણ ઓનલાઈન પરીક્ષા યોજાવાની માંગ છે.ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર પાઠવીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજ્યમાં આજ રોજ ફરી કોરોનાના કેસમાં વધારો, છેલ્લાં 24 કલાકમાં જ સામે આવ્યાં 11,017 નવા કેસ, જાણો મોતનો આંક કેટલો?

Dhruv Brahmbhatt

ઈઝરાયેલ સામે 57 ઈસ્લામિક દેશો થયા એક : UNમાં લઈ જશે સમગ્ર મામલો, સભ્ય દેશોનો એક સમૂહ તૈયાર કર્યો

Pritesh Mehta

સરકાર આંખો ખોલો/ વિરમગામમાં લોકોએ થાળી વેલણ વગાડવી નોંધાવ્યો વિરોધ, તંત્રના કાન સુધી માંગણી પહોંચાડવાનો કર્યો પ્રયાસ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!