GSTV

જામનગરની માર્કેટમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થતાં આ તારીખ સુધી બંધ રહેશે હાપા APMC

Last Updated on July 29, 2020 by Pravin Makwana

જામનગરમાં વધતા જતા કોરોના સંક્રમણને કારણે શહેરમાં આવેલ હાપા એપીએમસી માર્કેટમાં જણસની હરાજી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તારીખ 8 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી જણસની હરાજી બંધ કરવામાં આવી છે.

અહીં મહત્વનું છે કે, હરાજી માટે મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટમાં આવતા હોય છે.જેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!