GSTV
Home » News » જામનગર: આરોપી જયેશ પટેલે જાહેર કર્યો વીડિયો

જામનગર: આરોપી જયેશ પટેલે જાહેર કર્યો વીડિયો

જામનગરના જાણીતા વકીલ કિરીટ જોષી હત્યા કેસના આરોપી જયેશ પટેલે વિડીયો જાહેર કર્યો છે. જેમાં પોલીસ ફસાવવા માંગતી હોવાનો આરોપ લગાવ્યો છે. તો બીજીતરફ, તેઓએ ન્યાય તંત્ર પર વિશ્વાસ હોવાની વાત પણ પોતાના વીડિયોમાં રજૂ કરી છે.

 

 

Related posts

ગેસ લીકેજને કારણે ૩૦થી વધુ લોકોને ગુંગણામણ, ધારાસભ્ય સહિતના લોકો પહોંચ્યા હોસ્પિટલે

Nilesh Jethva

સીટી બસની ટક્કરે મોતને ભેટેલા બે માસુમની અંતિમયાત્રામાં સર્જાયા હ્યદયદ્રાવક દ્રસ્યો

Nilesh Jethva

ઉંઝા ખાતે યોજાનાર લક્ષચંડી યજ્ઞમાં આ 51 શક્તિ પીઠની પ્રતિમા બનશે આકર્ષણનું કેન્દ્ર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!