GSTV
Home » News » જામનગરમાં નાસ્તો કર્યા બાદ પૈસા આપવા મામલે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાબોલીમાં એક યુવકની હત્યા

જામનગરમાં નાસ્તો કર્યા બાદ પૈસા આપવા મામલે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાબોલીમાં એક યુવકની હત્યા

જામનગરમાં ગતરાત્રીના રોજ બેડી વિસ્તારમાં દાબેલી ખાઈને પૈસા આપવા જેવી નજીવી બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ. આ બોલાચાલીએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. જેમા એક યુવકની હત્યા થઈ છે. આ પહેલા પણ જામનગરમાં આવીજ રીતે ઈંડાની લારી પર એક હત્યાનો બનાવ બન્યો હતો.

હત્યાના ઉપારઉપરી બનાવોને કારણે હવે અહિયા કાયદો અને વ્યાવસ્થાની સ્થીતી કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે. બનાવના બંને પક્ષે કુલ આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અને બંને એ સામસામી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

READ ALSO

Related posts

જામનગર : ભરતીમાં થયેલી ગેરરીતિનો કોઈ જવાબ ન મળતા બે વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરીએ આત્મવિલોપન કરવા પહોંચ્યા

pratik shah

વડોદરામાં કરોડોની કિંમતના હાથી દાંત સાથે યુવાન ઝડપાયો, ડમી ગ્રાહક મોકલતા ફૂટ્યો ભાંડો

Mayur

રાજકોટમાં દુષ્કર્મની ઘટના બન્યા બાદ આરોપના કઠેડામાં ભાજપના પૂર્વ મહામંત્રી આવ્યા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!