GSTV
Home » News » જામનગર-77 વિધાનસભાની ખાલી પડેલી જગ્યા ગમે તે ભોગે હડપવા દાવેદારો કરી રહ્યા છે શક્તિપ્રદર્શન

જામનગર-77 વિધાનસભાની ખાલી પડેલી જગ્યા ગમે તે ભોગે હડપવા દાવેદારો કરી રહ્યા છે શક્તિપ્રદર્શન

morbi congress

જામનગર 77 ગ્રામ્ય વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. ત્યારે ઉમેદવારી તરીકે દાવેદારી કરવા દાવેદારો શક્તિ પ્રદર્શન પણ કરી રહ્યા છે. એક તરફ સેન્સ પ્રક્રિયામાં 35થી વધુ મૂર્તિયાઓ મેદાને છે. ત્યારે કોંગ્રેસના નેતાઓ અવઢવમાં મુકાયા છે.

ત્યારે બીજી તરફ કોંગ્રેસમાં 20 વર્ષથી જાહેર જીવનમાં રહેલા કાસમ ખફીએ તેમના ટેકેદારો સાથે દાવેદારી નોંધાવી છે. પણ કાસમ ખફી પોતાના વિસતારમાં જ આગેવાનો સાથે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. અને મવડી મંડળે 77 વિધાનસભા વિસ્તારમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવી જોઈએ. તેમ કહી પોતે પાયાના કાર્યકર છે. અને આયાતી ને બદલે પાયાના કાર્યકારને ટીકીટ આપવાની માંગણી કરી રહ્યા છે.

READ ALSO

Related posts

મસૂદ મુદ્દે સાથ આપવા બદલ ભારત પાસે અમેરિકાએ માંગી આ મોટી કુર્બાની

Arohi

શ્રીલંકાને ભારતે આતંકી હુમલાની એક-બે નહીં પણ ત્રણ વખત ચેતવણી આપી, થયો વધુ એક બ્લાસ્ટ

Arohi

BSNL આ પ્લાનમાં આપી રહ્યું છે 25 ગણો વધુ ડેટા, કંપનીએ બદલ્યા ત્રણ પ્લાન

Arohi