GSTV
Home » News » જામનગરઃ ફૂડ શાખા દ્વારા દરોડા પાડતા અખાદ્ય પાણીપુરીના 60 કિલો જથ્થાનો નાશ

જામનગરઃ ફૂડ શાખા દ્વારા દરોડા પાડતા અખાદ્ય પાણીપુરીના 60 કિલો જથ્થાનો નાશ

જામનગરની ફૂડ શાખા દ્વારા પાણીપુરી બનાવતા ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા તેમજ 60 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરાયો છે. શહેરની મકવાણા સોસાયટી, કૃષ્ણનગર અને ચૌહણફળી વિસ્તારમાં ચેકિંગ કરતાં ચાર સ્થળેથી સડેલા બટાટા, કલર, જમીન પર ઢગલો કરાયેલી પુરી મળી આવી હતી.

જે સ્થળ પર સામાન્ય માણસ ઉભુ રહેવાનું પણ પસંદ ન કરે તેવા સ્થળો પર પુરી બનાવવામાં વતી હતી. ત્યારે ફૂડ શાખાએ 60 કિલો અખાદ્ય બટાટા અને પુરીનો નાશ કર્યો છે. તમામ ફૂડ ઉત્પાદકોને ફૂડ લાઈસન્સ મેળવી લેવા માટે પણ નોટિસ આપવામાં આવી.

 

 

Related posts

જૂની વાતનું મનદુખ રાખી સરપંચના પતિ અને પુત્ર પર જીવલેણ હુમલો

Nilesh Jethva

જો RCEP લાગુ પડશે તો ભારતમાં ડેરી ઉધોગ ૨૦ વર્ષ પાછળ ધકેલાશે, પશુપાલકો થશે બરબાદ

Nilesh Jethva

અમદાવાદમાં ખોટા પુરાવાના આધારે આધારકાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!