GSTV
Home » News » જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં મળ્યો IED બોમ્બ, બ્લાસ્ટ થયો અને…

જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં મળ્યો IED બોમ્બ, બ્લાસ્ટ થયો અને…

જમ્મુ કાશ્મીના રાજૌરીમાં આઈઈડી મળી આવતા સેના અને પોલીસ એલર્ટ થઈ છે. આ આઈઈડી પુંછ- જમ્મુ હાઈવે પર મળી આવ્યા બાદ  બોમ્બને ડિસ્ફ્યૂઝ કરવા માટે બોમ્બ સ્કવોર્ડની મદદ લેવામાં આવી હતી.

જે દરમ્યાન બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જોકે, આ બોમ્બ બ્લાસ્ટમાં  સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. મહત્વપૂર્ણ છે કે, પુલવામા હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ ફરીવાર મોટી આતંકવાદી  હુમલાની ઘટનાને અંજામ આપવાની ફીરાકમાં છે. ત્યારે રાજૌરીમાં મળી આવેલા આઈઈડી બાદ સેનાએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ  હાથ ધર્યુ  હતુ.

READ ALSO

Related posts

શાકના છોતરા સાથે સોનાના દાગીના ખાઈ ગયો આખલો, બહાર કાઢવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ મેળ ન પડ્યો

Arohi

દીપિકાએ શેર કર્યો પતિનો ફની મીમ, રણવીરનો ફ્રોક લુક છે જોવા જેવો

Arohi

Google હાસલ કરી Quantum Supremacy, બદલાઈ જશે કોપ્યૂટિંગની દુનિયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!