ભારત અને ચીન વચ્ચે તણાવ ! સરકારે બે મહિના માટે LPG સ્ટોક કરી લેવાના આપ્યા આદેશ

લદ્દાખમાં થયેલી હિંસક ઝડપ બાદ ભારત અને ચીન વચ્ચે તણાવ વધતો જાય છે. આ તમામની વચ્ચે જમ્મુ કાશ્મીર સરકારે આદેશ આપ્યા બાદ ત્યાં લોકોમાં ચિંતા વધી ગઈ છે. હકીકતમાં જોઈએ તો, જમ્મુ કાશ્મીર સરકારે બે મહિના સુધી એલપીજી સ્ટોક કરી રાખવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત સુરક્ષાદળો માટે સ્કૂલો ખાલી … Continue reading ભારત અને ચીન વચ્ચે તણાવ ! સરકારે બે મહિના માટે LPG સ્ટોક કરી લેવાના આપ્યા આદેશ