GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

જમ્મૂ-કાશ્મીર પર અમિત શાહની બેઠક, ઘાટીમાંથી પાછા ફરેલાં અજીત ડોભાલ પણ સામેલ

જમ્મુ કાશ્મીર મુદ્દે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં જમ્મુ કાશ્મીરથી પરત આવેલા એનએસએ અજીત ડોભાલ પણ હાજર રહ્યા હતા. અજીત ડોભાલ છેલ્લા ઘણાં સમયથી કાશ્મીરની મુલાકાતે હતા.

તેઓ જમ્મુ કાશ્મીરની વર્તમાન સ્થિતિથી વાકેફ છે. આ બેઠકમાં અજીત ડોભાલ સહિત ગૃહ સચિવ પણ હાજર રહ્યા હતા. જ્યારે અમિત શાહે આ બેઠકમાં જમ્મુ કાશ્મીર અંગે મહત્વની ચર્ચા કરી હતી.

ઉલ્લેખનીય છેકે, આજથી લગભગ 14 દિવસ બાદ સ્કૂલ-કોલેજો ખૂલ્યા છે. સઘન સુરક્ષાની વચ્ચે સ્કૂલ-કોલેજો ખુલ્યા છે.

READ ALSO

Related posts

રાહુલ ગાંધી બેકફૂટ પર રમી રહ્યાં છે, મોદી બનવા ફ્રન્ટફૂટ પર રમવું જોઈએ, રૂપાણીની ગેમ હવે દિલ્હીમાં

Mansi Patel

ચીનીની અવળચંડાઈ સામે ભારત ક્યારેય નહીં ઝૂકે, 5 વાર પડી ભાંગી મંત્રણા છતાં આ માર્ગ તો બનાવવાનું ચાલુ રાખશે

Dilip Patel

ઉત્તર અને મધ્ય ભારત શેકાશે કાળઝાળ ગરમીમાં, આગામી 24 ક્લાક સુધી રહેશે હીટવેવનો કહેર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!