GSTV
Home » News » જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોની મળી મોટી સફળતા, મોટા પ્રમાણમાં ઝડપાયા….

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોની મળી મોટી સફળતા, મોટા પ્રમાણમાં ઝડપાયા….

જમ્મુ અને કાશ્મીર રાજૌરી જિલ્લા પોલીસે બુધવારે ચટીયારી વન વિસ્તારમાં આંતકવાદીઓનાં એક મોટા સ્થળને બુધવારે તોડી પાડ્યું હતુ. જ્યારે પોલીસને મોટા જથ્થામાં ઓટોમેટીક એસોલ્ટ રાઇફલ સહિત ભારી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યા હતા. SSPનાં અનુસાર પ્રારંભિક તપાસમાં જાણવામાં મળે છે કે આતંકવાદીઓ જપ્ત કરેલા શસ્ત્રો અને દારૂગોળોથી મોટા આતંકવાદી હુમલાને અંજામ આપવા માટે આટલા મોટા પ્રમાણમાં હથિયારોને જમા કર્યા હશે. પરંતુ પોલીસ તેમના નાપાક ઇરાદાને ધ્વંસ્ત કરી નાખ્યો છે.

એસએસપી યુગલ મન્હાસે જણાવ્યું હતું કે ચટીયારી જંગલ વિસ્તારમાં આતંકવાદી ઠેકેણાની હાજરી વિશે વિશેષ માહિતીના આધારે મંગળવારની સાંજે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતુ. ડીએસપી ઓપરેશન પ્રણવ મહાજન અને ડીએસપી હેડક્વાર્ટર ગોવિંદ રતનના ચાર્જ હેઠળ પોલીસ ચોકીનાં પ્રભારી ચિંગસે એસ.એસ.પી. લિયાકત અલીની દેખરેખ હેઠળ આખા વિસ્તારની ઘેરાબંદી કરીને તપાસ અભિયાન શરૂ કર્યું હતું.

1 એકે 56 રાઇફલ, 3 એકે 47 રાઇફલ, 11 પિસ્તોલ (2 સંશોધીત પિસ્તોલ), એકે રાઇફલની 8 મેગઝીન 21 પિસ્તોલ મેગઝીન, 2 સંશોધીત પિસ્તોલ મેગઝીન, 606 એકે રાઉન્ડ અને 36 પિસ્તોલ રાઉન્ડ. સહીત ભારે માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યા હતા.

READ ALSO

Related posts

ફ્રીજમાં જામેલા બરફનું ઠંડુ પાણી તો પીધું હશે, પણ તેના ફાયદા જાણીને ચોંકી ઉઠશો

Bansari

ઘરના આ ખૂણામાં મુકો તિજોરી, થઇ જશો માલામાલ

Bansari

બે મહિનાની બાળકીનું થયું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, તસવીરો જોશો તો આંખો થશે ભીની..

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!