GSTV
Home » News » જમ્મ કાશ્મીર: પાકિસ્તાન રેન્જર્સ દ્વારા ગોળીબાર, બીએસએફનો એક જવાન ઘાયલ

જમ્મ કાશ્મીર: પાકિસ્તાન રેન્જર્સ દ્વારા ગોળીબાર, બીએસએફનો એક જવાન ઘાયલ

જમ્મ કાશ્મીરના સાંબા અને કઠુઆ જિલ્લામાં એલઓસી પાસે પાકિસ્તાની રેન્જર્સે ગોળીબાર અને મોર્ટાર મારો ચલાવ્યો હતો. પાકિસ્તાન રેન્જર્સે રાતભર 15 ચોકીઓ અને સ્થાનિક વિસ્તારને ટાર્ગેટ કરીને ગોળીબાર કર્યો હતો. જેમાં બીએસએફનો એક જવાન ઘાયલ થયો હતો. ઘાયલ જવાનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બીએસએફએ પણ પાકિસ્તાન તરફના ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો છે. ઉલ્લેખનિય છે કે, આ અગાઉ સાંબા સેક્ટરમાં 15 મેના દિવસે પાકિસ્તાન જવાનોએ સીઝફાયર ઉલ્લંઘન કર્યુ હતુ.તેમનો ઉદેશ્ય સરહદ પર ઘુસણખોરી કરાવવાનો હતો.

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!