GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

જમ્મુ કાશ્મીરમાં આજથી સચિવાલય અને સરકારી ઓફિસો ખુલી, મોબાઈલ ઈન્ટરનેટ પર પ્રતિબંધ યથાવત્

જમ્મુ કાશ્મીરમાં આજથી સચિવાલય અને સરકારી ઓફિસ ખુલી છે. જોકે, સામાન્ય જનતા પર લાગેલા પ્રતિબંધમાં ઢીલ નમાઝ બાદની સ્થિતિ પર નિર્ભર છે. મોદી સરકારે પાંચ ઓગષ્ટે આર્ટિકલ 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યા છે. જેથી જમ્મુ કાશ્મીરમાં મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ લાગૂ કરવામાં આવ્યો છે.

જ્યારે જમ્મુમાં સ્થિતી સામાન્ય બની છે. રાજભવનમાં રાજ્યપાલ સત્યપાલ મલિકની મળેલી બેઠક બાદ આજથી સરકારી ઓફિસ ખોલવાની સૂચના આપવામાં આવી છે. આજની સ્થિતિ પર કાશ્મીર ખીણમાં મોબાઈલ અને ઈન્ટનેટ સહિત કલમ 144 હટાવવા અંગે પણ મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે. રાજ્યપાલ સત્યપાલ મલિકે 15મી ઓગસ્ટે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, જમ્મુ કાશ્મીરની જનતાની અધિકારોની રક્ષા કરવીએ સરકારની જવાબદારી છે.

READ ALSO

Related posts

દર કલાકે 122 લોકોને આ રાજ્યમાં લાગે છે કોરોનાનો ચેપ, ભૂલથી પણ અહીં ના જતા

Bansari

ગુજરાતીઓને કોરોનામાં ભગવાન ભરોસે છોડી ગઈ ભાજપ અને કોંગ્રેસની સત્તા માટે રાજરમતો શરૂ, રોગચાળો બની ગયો બેકાબૂ

Bansari

અમદાવાદ ગ્રામ્યમાં કોરોના વિસ્ફોટ: બાવળામાં 24 કલાકમાં 24 પોઝિટીવ કેસ, આરોગ્ય તંત્રમાં મચ્યો હડકંપ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!