કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવતા કોંગ્રેસના કેટલાક નેતાઓએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. જેથી કોંગ્રેસ હવે બે ભાગમાં વેચાઈ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડોક્ટર કરણસિંહે કહ્યુ કે, સરકારે લીધેલો નિર્ણય યોગ્ય છે. કરણસિંહ મહારાજા હરિસિંહના પુત્ર છે. તેમણે પહેલા આર્ટિકલ 370ની તરફેણમાં મોદી સરકારનો વિરોધ કર્યો હતો.

તેમણે જણાવ્યુ કે, મોદી સરકારે લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરી યોગ્ય નિર્ણય લીધો છે. આર્ટિકલ 35-એના વ્યાપમાં રહેલા જાતિય ભેદભાવને બદલવાની જરૂર હતી.

મહત્વપૂર્ણ છે કે, કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા, મિલિંદ દેવરા, અદિતીસિંહ પણ આર્ટિકલ 370 હટાવવાના નિર્ણયનું સ્વાગત કરી ચુક્યા છે. જ્યારે કોંગ્રેસના કેટલાક નેતાઓ હજી પણ સરકારના આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.
- આર્ટિકલ ૩૭૦ના નિર્ણયનું કાંગ્રેસ નેતા કરણસિંહે કર્યુ સમર્થન
- સરકારે લીધેલો નિર્ણય યોગ્યઃ કરણસિંહ
- કરણસિંહ મહારાજા હરિસિંહના છે પુત્ર
- આર્ટિકલ ૩૭૦ અંગે કાંગ્રેસ બે ભાગમાં વહેંચાઈ
Read Also
- ટિપ્સ/ સેકેન્ડ હેન્ડ બાઇક ખરીદતા પહેલા ચેક કરી લેજો આ 5 વસ્તુઓ, નહીંતર આવશે પસ્તાવવાનો વારો
- લાભ/ પેટના અને સાંધાના દુખાવામાં અક્સિર ઉપાય છે આ ફળ, એક નહીં અનેક ફાયદાઓ હોવાથી ના ખાતા હો તો ખાવાનું કરો શરૂ
- CWC બેઠકમાં રાહુલ ગાંધીએ પિત્તો ગુમાવ્યો: અત્યારે જ ચૂંટણી કરો ને વાતનો નિવેડો લાવી દો, સોનિયાની ચાલથી બાગીઓ ભડક્યા
- TCS એ રચ્યો ઈતિહાસ, આ દિગ્ગજ કંપનીને પછાડી બની દુનિયાની સૌથી મોટી આઈટી કંપની
- હવે રોજના માત્ર 50 રૂપિયા બચાવી આપ પણ થઇ શકો છો કરોડપતિ, બસ કરવું પડશે આ કામ